Kirtidan Gadhvi સ્માર્ટ મીટરને લઈ શું કહ્યું, નમસ્કાર મિત્રો જય માતાજી જય મિત્રો હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી પીજીવીસીએલ ની મેં મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવાહ ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતમાં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાહથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ્પ સારું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે.