Amreli: અમરેલી ભાજપમાં વિખવાદ વચ્ચે જીલ્લા પ્રમુખને હટાવી નવા પ્રમુખ ની જવાબદાર મળી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો આવ્યા હતા જેમાં જૂનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમાએ ધારી ભાજપના પાયાના પથ્થર ગણાતા અતુલ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કળશ ઢોળાયો હતો ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા પ્રમુખની નિમણૂકને લઈને જિલ્લા ભાજપના નેતાઓ સાંસદ ભરત સુતરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, સાથે ભરત બોધારા સહિતના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
Amreli ભાજપમાં વિખવાદ વચ્ચે જીલ્લા પ્રમુખને હટાવી નવા પ્રમુખની જવાબદારી કોને મળી | Atul Kanani
