Gir Somnathમાં વિવાદો વચ્ચે Collector Digvijaysinh Jadejaનો ધુળેટીમાં દેખાયો અનોખો અંદાજ | Newz Room

Gir Somnath: ગઈકાલે સમગ્ર રાજ્યમાં ધુળેટીનો માહોલ હતો. યુવાઓ,નેતાઓ સાથે તમામ લોકો ધુળેટી રમતા દેખાયા હતા. ત્યારે Gir Somnathમાં વિવાદો વચ્ચે Collector Digvijaysinh Jadejaનો ધુળેટીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.  આ દરિમયાન તેના પર અજાણ્યા લોકો હોળીના વિવિધ કલર લાગેલા હતા. તમને જણાવી દઈએ કે, ગીરસોમનાથમાં કેટલાક સમયથી Collector અને દિનું બોઘા સોંલકી વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે.

Scroll to Top