Gir Somnath: ગીર સોમનાથમાં થોડા દિવસથી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને કલેક્ટર વચ્ચે ગર્જગ્રાહ વધ્યો છે. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ગીરસોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભષ્ટ્રાચારના આરોપ લગાવ્યા હતા.તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે કોડીનાર નગર પાલિકાની ચુંટણી પુર્ણ થયેલ જેમાં કોડીનાર શહેરનું અને તાલુકાની પ્રજાનું પ્રત્યે અને ભારતીય જનતા પ્રત્યે ખુબજ સારૂ વલણ છે. હવે Talala માં પણ Gir Somnath ના સમર્થનમાં રેલી નિકળી હતી.
Gir Somnath માં દિનુ બોઘા સોલંકી અને કલેકટરના વિવાદ વચ્ચે Talala માં કલેકટરના સમર્થનમાં લાગ્યા બેનર
