Rajkot: ગોંડલ (Gondal) માં સોશ્યલ મીડિયામાં અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholariya) નો જયરાજસિંહ (Jayrajsinh) ને પગે લગતા વિડિઓ સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. તેવામાં ઢોલરિયાએ વિરોધ કરતા વિરોધીઓને જવાબ આપી વિડિઓ વાયરલ કરી જણાવ્યુ કે ફક્ત જયરાજસિંહ નહિ પણ આ નેતાઓને પણ હું નમ્યો છું. જુઓ વિરોધો વચ્ચે અલ્પેશ ઢોલરિયાની એ તસ્વીર જેમાં અન્ય નેતાઓને પણ નમ્યા છે.
Gondal માં વિરોધ વચ્ચે અલ્પેશ ઢોલરીયાનો વિરોધીઓને જવાબ, વડીલો મારા બાપ સમાન
