America : ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ વિરુદ્ધ અમેરિકાના 50 રાજ્યોમાં 1400 કરતા વધારે રેલી નીકળી હતી

US Protest Against Trump : શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સીએનએનના અહેવાલ મુજબ, દેશભરમાં 1400થી વધુ રેલીઓ યોજાઈ હતી. જેમાં કેટલાક લોકોએ તો વાઈટ હાઉસને પણ ઘેર્યું હતું.

Scroll to Top