America થી deport કરાયેલા ભારતીયોને Donald Trump કેમ અન્ય દેશમાં deport કર્યા !

Americ: છેલ્લા એક બે મહીનાથી અમેરીકાથી સતત ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ભારતના વિવિધ રાજ્યના લોકોને deport કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પંજાબ,હરીયાણા,ગુજરાત,ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાંથી સૌથી વધુ લોકો ડિપોર્ટ થયા છે. અમેરીકાના આ લોકોને પંજાબના અમૂર્તસર ઉતારવામાં આવ્યા હતા. હવે Donald Trump વધુ ભારતીયોને ડિપોર્ટ કરવા માંગે છે. હવે જોવાનું રહ્યું કે Donald Trump ચોથુ વિમાન ભારતમાં ક્યારેે મોકલશે.

Scroll to Top