Alpesh Thakor એ સમુહ લગ્રમાં સમાજ અંગે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું સમાજમાં એક બીજાને આગળ વધે તે માટે કામ કરવાનું છે.સમાજમાં મોટો યુવાનો તૈયાર થયા છે. સમાજમાં જે આગેવાન છે તેમને મદદ કરે અને સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી. આ સમાજના યુવાનો આગળ આવે અને સમાજ માટે કામ કરે તેવી મારી ભાવના રહેલી છે. કોઈપણ સમાજ હોય તે આગળ આવે તેવી હું અપીલ કરૂ છું. સમાજ સતત આવા પ્રર્યતન કરતા રહે. ઠાકોર સમાજમાં ભવિષ્યમાં વધુ આગળ આવે તેવી ખેવના વ્યકત કરૂ છું.
Alpesh Thakor બરાબરના બગડ્યા !, સમાજના કાર્યક્રમમાં સ્ટેજ પરથી કોને લીધા આડેહાથ | BJP Gujarat
