Maha shivratri: આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રી છે. દેશના ખુણે ખુણે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે. ચોરય તરફ હર હર મહાદેવના નાદ ચાલી રહ્યા છે. ભક્તોમાં પણ અનેરો ઉતસાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીનો આંનદ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે. દરેક મંદિરમાં જય ભોળેનાથના નાદ સાથે મંગિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. આ ઉત્સાહ ખુંબજ હતો. અમદાવાદ જ નહીં પરંત સમગ્ર ગુજરાતમાં માહોલ જોવા મળતો હતો. મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં 42 કલાક સતત ભોળનાથ દાદાના દર્શન ચાલુ છે. આ ઉપરાંત જૂનાગઢમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે..
Ahmedabad ના તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, ભક્તોમાં ભારે ઉત્સાહ | Shivratri2025
