Ahmedabad: મણિનગરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી કરતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. આ ટોઇંગ વાન વાળા અધિકારીએ મહિલાને જાહેરમાં લાફો મારતો હોય તેવી ઘટના સામે આવી છે. આ ઘટના પડધા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. પોલીસની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. અમુક પ્રકારના પોલીસ અધિકરી સમગ્ર રાજ્યના પોલીસ અધિકારીને બદનામ કરે છે.
Ahmedabad | મણિનગરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી જુઓ ટોઇંગ વાન વાળાએ મહિલાને લાફો મારતા થઇ બબાલ
