Ahmedabad Plane Crash: Vijay Rupani ના મૃતદેહની ઓળખ નથી થતી ?

Vijay Rupani
Ahmedabad Plane Crash:Vijay Rupani ના મૃતદેહની ઓળખ નથી થતી ?

અમદાવાદ પ્લેન ક્રેશમાં દુર્ઘટના એટલી ભયંકર છે, કે લોકો તેના સ્વજનોને છેલ્લી વાર પણ ચેહરો જોઈ શક્યા નહિ. એટલી ખરાબ રીતે મૃતદેહો બળી ને રાખ થઈ હતી. હવે જે લોકો એ પ્લેનમાં હતા તેના પરિવારના સભ્યોને જણાવી દેવાની પ્રક્રિયા પુરી થઇ ગઈ છે.અને હવે એ લોકોને DNA ટેસ્ટ માટે બોલાવામાં આવ્યા છે.એ લોકોના DNA ની પુષ્ટિ થઇ ગયા બાદ મૃતદેહ પરિવારને સોંપી આપવામાં આવશે.ભયંકર છે, કે લોકો તેના સ્વજનોને છેલ્લી વાર પણ ચેહરો જોઈ શક્યા નહિ. એટલી ખરાબ રીતે મૃતદેહો બળી ને રાખ થઈ હતી.

આ પણ વાંચો-Ahmedabad Plane Crash PM MODI સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને મળ્યા

Scroll to Top