Ahmedabad Plane Crash: Rajkot ના આ વૃદ્ધ બા એ Vijay Rupani ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash: Rajkot ના આ વૃદ્ધ બા એ Vijay Rupani ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

Vijay Rupani  :- અમદાવાદથી એરઈન્ડિયાની ફ્લાઈટે લંડન માટે ઊડાન ભરી, પરંતુ ઊડાન ભરતાની સાથે જ આ વિમાન રહેણાંક વિસ્તારમાં ટકરાયું અને પ્લેનમાં સવાર તમામ યાત્રિકો મૃત્યુને ભેટ્યા. આ યાત્રીઓમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. વિજય રૂપાણીને હંમેશા ગુજરાત સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ રાખશે.

Rajkot ના વૃદ્ધ બા એ પણ  Vijay Rupani ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.ફક્ત રાજકોટ જ નહિ પરંતુ અખા રાજ્યમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો- Ahmedabad plane crash દુર્ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર અને વિધાર્થી નો ઓડિયો વાયરલ

 

Scroll to Top