Ahmedabad plane crash માં જેમણે 19 મૃતદેહો બહાર કાઢ્યા એ વ્યક્તિને સાંભળો રૂવાળા ઉભા થઇ જશે
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો ત્યારે ત્યાના સ્થાનિક લોકો તરત જ મદદે દોડી ગયા. લગભગ 19 બોડીઓ કાઢી ગઈકાલની જે ઘટના હતી એના પ્રત્યેક દર્શી છે. તેમની સાથે વાત કરતા તેઓએ કહ્યું કે નીચે એક ડોક્ટર હતા રોતા હતા કે મારી ઘરવાળીને મારું છોકરું છે એ ત્રીજા મળે છે. અમે તરત ઉપર ગયા અમે શ્વાસ પણ ન હતા લઇ સકતા.
અમે બીજા માળે ચડ્યા ને એક દરવાજા લાજ મારીને જોયું તો પલંગ ઉપર એક બેન સળગતા હતા. નીચે છોકરું સળગતું હતું. પણ અમારી તાકત ના ચાલી લેવાની. ત્રીજા માળ સુધી ઓક્સિજન નતો મળતો શ્વાસ નહતો લઇ જી સકતા. અમે નીચે ઉતરી ગયા એમાં બધા પાંચમા માળ સુધી બધાજ દાજીને મરી ગયા.
કેટલા લોકો અંદર હતા. મારા અંદાજે સાત બોડીઓ અંદર છે ને અમારા જ છોકરાઓએ એ બોડીઓ કાઢી . બોડીયો અહી તહી હતી. એક નાના છોકરાનું આખું ધડ અમે રૂમાલમાં લઈ ને અમે એક લાારી ઉપર મુક્યું. લગભગ 19 બોડીઓ કાઢી મેં. કાલનું હજી જમ્યું નથી અમે. અમને પાણી નહતું ભાવતું કાલનું. બોડીઓને એવો સિંગ હતો ને તો આપણે વિચારમાં પડી જઈએ.
આ પણ વાંચો-Breaking News : Air India પ્લેનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા થાઈલેન્ડમાં ઇમર્જન્સી લેન્ડિંગ