Ahmedabad plane crash : સ્વજનો ગુમાવ્યા પછી સામાન પરિવારને મળ્યો ત્યારે શું કહ્યું સાંભળો

Ahmedabad plane crash

Ahmedabad plane crash : સ્વજનો ગુમાવ્યા પછી સામાન પરિવારને મળ્યો ત્યારે શું કહ્યું સાંભળો

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા.ઘણા લોકો હજી પણ પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. તેઓને હજી પણ આશા છે કે તેઓના ઘરના લોકો ક્યાંક હજી પણ જીવે છે. ત્યારે સ્વજનોનો સામાન લેવા આવ્યા ત્યારે તેઓ બોલી શકે એવી હાલતમાં ન હતા.

આ પણ વાંચો- Ahmedabad plane crash : વિજયભાઈ રૂપાણી નો આવો દેશ પ્રેમ તમે ક્યારેય નહિ જોયો હોય

Scroll to Top