Ahmedabad plane crash : ભાવનગરનું સોસિયા ગામ હીબકે ચડ્યું, માતા અને બહેનોનું હૈયાફાટ રુદન…

Ahmedabad plane crash
Ahmedabad plane crash : ભાવનગરનું સોસિયા ગામ હીબકે ચડ્યું, માતા અને બહેનોનું હૈયાફાટ રુદન…

12 જૂન ગુરુવારના રોજ બપોરના સમયે બનેલી Ahmedabad Plane Crash ની એ ઘટના બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે.એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં અંદાજે 241 જેટલા લોકોનું મૃત્યુ થયું છે.એ ઉપરાંત પણ ત્યાના સ્થાનિક તેમજ રેસીડેન્ટ ડોક્ટર પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.તેમાં ભાવનગરના સોસિયા ગામનો એક MBBS ફાઈનલ યરનો વિદ્યાર્થીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ભાવનગરના રાકેશ દીવોરા નામના આ યુવકની માતા અને બહેનોનું એ રુદન જોઈને કોઈ પણ માણસ રડી પડે. એ માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો.અને એ ભાઈ-બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો. ડોક્ટર બનવાનું એ સપનું એનો જીવ લેશે એ કોને ખબર  હતી?

આ પણ વાંચો- Air India બદલશે ”ફ્લાઈટ 171”નું નામ, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ લેવાયો નિર્ણય

Scroll to Top