Ahmedabad plane crash દુર્ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર અને વિધાર્થી નો ઓડિયો વાયરલ
Ahmedabad plane crash દુર્ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર અને વિધાર્થી નો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં ડોક્ટર વિદ્યાર્થીને ઘટના વિશે પૂછી રહ્યા હતા.ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે અમે ઠીક છીએ સાહેબ, પણ ઘણું નુકસાન થયું છે. ઘણું નુકસાન થયું છે. અમારી કોલેજના ઓછામાં ઓછા ૫૦ છોકરાઓ મૃત્યુ પામ્યા હશે.જે મારા PMT ગ્રુપમાં હતા, નવમાંથી બે મૃત્યુ પામ્યા હતા. તે અમારો પહેલો MBBS ક્લાસ હતો, બધા વિદ્યાર્થીઓ તેમાં હતા. ચોથા પાંચમાં વર્ષના વિદ્યાર્થીપણ અમારી સાથે હતા. અમે મેસમાં ભોજન કરી રહ્યા હતા અને તે મેસમાં ક્રેશ થયું.
આ પણ વાંચો- Ahmedabad plane crash માં જેમણે 19 મૃતદેહો બહાર કાઢ્યા એ વ્યક્તિને સાંભળો રૂવાળા ઉભા થઇ જશે