Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં પોરબંદરનો પરિવાર 2 મહિલા અને 1 બાળક…
અમદાવાદ એરપોર્ટ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, એ પ્લેનની અંદર પોરબંદરના કેટલાક લોકો પણ સવાર હતા. પોરબંદરના લોકો પણ આ પ્લેનની અંદર સવાર હતા. જેમાં બે મહિલા અને એક બાળક બ્રાહ્મણ પરિવારના એ પ્લેનમાં સવાર હતા પરિવારના લોકોને જાણ થતા તેઓ અમદાવાદ આવવા માટે રવાના થયા હતા.
આ પણ વાંચો- Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશના આખરી 55 સેંકડ જુઓ CCTV કઈ રીતે બની દુર્ઘટના