Ahmedabad-Kutch: નકલી પોલીસ બની પૈસા ઉઘરાવતા…

Ahmedabad-Kutch

ગુજરાતનું મોરબી સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ માટે સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું છે. જ્યારે મોરબીને અડીને નીકળતો Ahmedabad-Kutch હાઈવે રોજના આમ તો હજારો વાહન નીકળતા હોય છે. ત્યારે વહેલી સવારે ધાંગધ્રા હાઈવે પર આવેલા ટોલ ટેક્સ પર પોલીસ બનીને 500 રૂપિયા ઉઘરાવતી પાંચ લોકોની એક ટોળકી ઊભી રહેતી હતી. આ ટોળકી જેટલા પણ ટ્રક અહીંથી નીકળે એ ટ્રક ડ્રાઇવરો પાસેથી 500 રૂપિયાની માંગ કરતા હતા.

પણ એક ટ્રક ડ્રાઇવર ઉપર આ રીતની માંગ કરવામાં આવી અને ટ્રક ડ્રાઈવર રોષે ભરાઈ અને તેમને સવાલો કર્યા હતા. અને સવાલો કરતા જ આ પાંચ લોકો તેમની સાથે મારામારી કરતાં એક મોટી બબાલ સર્જાઈ હતી. જો કે રસ્તાઓ ઉપરથી નીકળતા ટ્રક ડ્રાઇવરોને આ બાબતની જાણ થતા. અમદાવાદ કચ્છ હાઈવે પર કિલોમીટરો સુધીની એક લાંબી કતાર પણ લાગી ચૂકી હતી. આગળ શું થયું તે જુઓ આ વીડિયોમાં.

 આ પણ વાંચો – Sonam Raghuvanshi Case : સોનમ-મુસ્કાન કેસ બાદ, સમગ્ર પુરુષ સમાજમાં ડરનો માહોલ ?

Scroll to Top