Ahmedabad: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને લઈ વિવાદ થઈ રહ્યો છે.આજે પત્રકારની ગર્જનાદમાં જૂનાગઢ (Junagadh) થી લઈ સત્તાધાર સુધી આ વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી. જેમા ગુજરાતના દિગ્ગજ પત્રકારો અને ન્યુઝ ચેનલના હેડ આ ચર્ચામાં આવી પોતાના વાત રજૂ કરી હતી.આ ચર્ચાનો હેતુ ન્યુઝરૂમ ગુજરાત થકી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મંદિરની ગાદીના વિવાદ અને ત્યાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ લાખો શ્રદ્ધાળુઓનો આવાજ બની સનાતન ધર્મને બચાવવા માટેનો અમારો એક પ્રયાસ. જૂનાગઢ અને ત્યારબાદ સત્તાધાર વિવાદનો અંત કંઈ રીતે આવી શકે તે અંગે વિવિધ સવાલો પર ચર્ચા થઈ હતી. આજના પત્રકારોના ગર્જનાદમાં રોનક પટેલ (ABP અસ્મીતા ચેનલના હેડ) જગદીશ મહેતા (હેડલાઈન -ન્યૂઝના ગૃપ એડિટર) જેવો સનાતન ધર્મને લાંચન લાગતી ઘટનાઓ પર બરીકાયથી નજર રાખતા હોય છે. જુનાગઢના વિવાદ પછી ગિરનારને સાફ કરવાની મુહિમ બે ધડક અનેક પુરાવાનો પદ્દાફાશ કરતા હોય છે.મયુર જાની (ધ ગુજરત ચેનલના હેડ) મયુર માકડિયા (ઈનપુટ હેડ કેપીટલ ન્યુઝ) ભાર્ગવ પરીખ (સિનિયર પત્રકાર) અને જિગ્ના રાજગોર સિનિયરપત્રકાર અને ઝાંચી ચેનલના ડારેક્ટર હાજર રહ્યા હતા.
ભગવાન અને આપડી વચ્ચે સીધો સંબંધ
આ સમગ્ર ઘટનામાં એક સ્ત્રી તરીકે મહિલાનો વાંક છે.કારણ કે હું મહિલા છું. હું ભોળી છું તેથી બધાની વાતોમાં આવી જાવ છું.ધર્મએ નથી જે છુટાછેડા કરાવે, ધર્મએ નથી કે કોઈનું વચીં કરણ કરાવે. આપડે બાવા સાધુ પાછે દુ:ખ દર્દ લઈને જઈએ છીએ.આપડે ધર્મના રસ્તે જવા માંગ્યે છીએ.ભગવાન અને આપડી વચ્ચે સીધો સંબંધ હોવો જોઈએ.એની વચ્ચે વચેટીયા ન હોવા જોઈએ.આપડી સલામતી આપણા હાથમાં છે.મહિલાની બુધ્ધી પગના તળીયે હોઈ તે સાબિત કરવાની જરૂર નથી.
સાધુ બનવાની જગ્યાએ સેક્સ ગુરુ બનવાની જરૂર હતી
સ્ત્રી એક શક્તિ છે.સ્ત્રીની અંદર સીક્સ સેન્સ છે.ભગવાને સ્ત્રીને જે સીક્સ સેન્સ આપી છે.તે ધરતીના કોઈ પ્રાણીને નથી આપી.તેમ છતા સ્ત્રી આવી મૂર્ખામી કરતી હોય તો સ્ત્રીની જ ભૂલ કહેવાઈ પછીએ વ્યાભાચારીનો વાક છે.કારણ કે એને પણ ધર્મના નામે ધતિંગ કર્યા છે.તમે કંઈ રીતે ધર્મગુરૂ બન્યા. તમે શું ધર્મનો પ્રચાર કર્યો.
લગ્ન કરેલી દિકરીઓ કિશોરા અવસ્થામાં દિકરીઓને સેક્સ એજ્યુકેશન આપવાની જરૂર છે? એ મહરાજ એવો તો કેવો સેક્સ એજ્યુકેશનનો માહિર થઈ ગયો.સાધુ બનવાની જગ્યાએ સેક્સ ગુરુ બનવાની જરૂર હતી.