Ahemdabad: ગુજરાતમાં અનોખી ઘટના ઘટી હતી. સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદના શુભમ સોહમ તથા શાંતમ ઈન્સ્ટટયૂટ ઓફ નર્સિંગ દ્વારા તમામ વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. મહત્વની અને રોચક વાત એ હતી કે આવી પ્રથમ વાર ઘટના બની છે. કે વિદ્યાર્થી શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ બાદ રાજ્યમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક પણ થવા લાગ્યા હતા. હાલ તો આ ઘટના રાજ્યમાં ખૂબ ચર્ચામાં છે.
Ahemdabad માં શુભમ સોહમ તથા શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા તમામ વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા
