Gopal Italia ને ધમકી બાદ ફરી ડેરી સામે બાયો ચડાવી?

Gopal Italia

ગુજરાતમાં Gopal Italia એ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા બાદ સતત લોકોની વચ્ચે રહી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઈટાલિયાએ પહેલી વખત ધારાસભ્ય બનતાની સાથે જ જિલ્લાની સંકલન સમિતિને બેઠકની અંદર હાજરી આપી અને બેઠકની અંદર હાજરી આપ્યા બાદ તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી એક સવાલ લોકોને પૂછ્યો અને એ સવાલ દૂધને લઈને હતો.

આ પણ વાંચો – Kanti Amrutiya: મોરબીમાં ધારાસભ્યનો વિરોધ સતત યથાવત

Scroll to Top