Vinchhiya: કોળી ઠાકોર સમાજના સંમેનલ બાદ સરકારને એક મહિનાનું અલ્ટીમેન્ટમ આપવામાં આવ્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે સરકાર એક મહિના સુધી કોળી સમાજની વિવિદ માંગ નહીં સ્વીકારમાં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરશે.આ આંદોલનમાં અલ્ટીમેન્ટ આપ્યું હતું. સરકાર માંગ નહીં સ્વીકારે તો અગામી સમયમાં દરેક જીલ્લામાં આંદોલન કરવામાં આવશે.
Koli Thakor Samaj ના સંમેલન બાદ સરકારને એક મહિનાનું અલ્ટીમેન્ટમ નહીં તો આંદોલન થશે | Vinchhiya
