Gir Somnath માં Collector બાદ જીલ્લા પોલીસ વડા Manohar Sinh Jadeja એક્શનમાં | Digvijaysinh Jadeja

Gir Somnath કલેકટરે થોડા સમયથી બુલડોઝર ચલાવી રહ્યા છે તો બીજી તરફ હવે જીલ્લા SP મનોહરસિંહ જાડેજા મેદાને આવ્યા છે. ૧૦૦ કલાકના પ્રોસેસ બાદ ગીર સોમનાથમાં આવારા તત્વો બેફામ બન્યા હતા એના પર કાર્યવાહી કરવામાં આવી.

 

 

 

Scroll to Top