Gujarat News : થોડા સમયથી Gujarat અને ખાસ કરીને Gir Somnath માં પહેલા પૂર્વ સાંસદ અને કલેકટર વછે બબાલ ચાલતી હતી આ બબાલ વચ્ચે હવે Collector સામે Somnathના MLAએ પણ બાયો ચડાવી છે
કારણ કે sOMNATH નજીક થયેલા Demolitionને લઈને Vimal Chudasama MLA પોતે વિરોધ કરવા આવતા પોલીસે અટકાયત કરી અને કેસ દાખલ કરી દીધો હતો ત્યાર બાદ Vimal Chudasamaએ Collector પર ખુબ ગંભીર આરોપ લગાવ્યો હતો
Gir Somnath કલેકટર સામે BJPના Dinu Bogha બાદ Congressના Vimal Chudasama એ બાયો ચડાવી !
