વિસાવદરની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓ પોતાની જેટલી પણ તાકાત હોય એ તમામ તાકાત હવે વિસાવદર ઉપર લગાડી દીધી છે. વિસાવદરમાં એક બાજુ AAP ના ઉમેદવાર Gopal Italia દમખમથી પ્રચાર કરી રહ્યા છે. તો સામે Kirit Patel ને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ હવે મેદાને ઉતરી છે. હવે ચૂંટણીના મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. તેમ તેમ હવે ગોપાલ ઈટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે હવે 50-50 જેટલી ફાઈટ થઈ ચૂકી છે. કોઈ કહી રહ્યું છે ગોપાલ ઇટાલિયા હજી આગળ છે કોઈ કહી રહ્યું છે કિરીટ પટેલ આગળ છે.
પણ સોશિયલ મીડિયા ઉપર ફરીથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂનાગઢના Toraniya ગામની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાય છે. અને ત્યાના સરપંચ કાર્યકર્તાઓનો ઉધડો લે છે. આ વીડિયોની NEWZ ROOM GUJARAT પુષ્ટિ નથી કરતું. જુઓ આ વીડિયો.
આ પણ વાંચો – Visavadar :- ઈટાલિયા પર લલિત વસોયા લાલઘૂમ, કહ્યું, ”આ હારીને સુરત જતો રહેશે”