Vichiya માં ઠાકોર-કોળી સમાજના સંમેલનમાં ગોપાલ ઈટાળીયાે મોટી વાત કહી છે. ગોપાલ ઈટાળીયાએ મહાસંમેલન અંગે મોટો ધડાકો કર્યો છે.રાજકોટમાં વિંછીયામાં કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ હતા. આ સંમેલનમાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાન હાજર રહ્યા હતા.આ . સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજ અને ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા.ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિતના કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જો કે, બંને સમાજના લોકોની ભારે માત્રામાં ઉપસ્થિતિને પગલે DYSP, PI, PSI તેમજ 500થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો અને પથ્થર મારાના કેસો પરત ખેંચવા સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા થઈ હતી.
Vichiya માં ઠાકોર-કોળી સમાજના સંમેલન વચ્ચે AAP નેતા Gopal Italiya નો સૌથી મોટો ધડાકો | Jasdan
