પેલેડિયમ મોલ માંથી યુવકે 35 લાખની ઘડિયાળ લીધી અને પછી…

Palladium Mall: અમદાવાદમાં પેલેડિયમ મોલની અંદર ethos કંપની વિવાદમાં આવી છે. આ કંપનીમાં ઘડિયાળો ખરીદતા પહેલા ગ્રાહકો સાવધાન થઈ જજો. કારણ કે, આ કંપની તેના ગ્રાહકોને મોઘી દાડ 35 લાખની ઘડિયાળ ક્ષતિગ્રસ્ત આપતા વિવાદ સર્જાયો છે. એક શખ્સે પેલેડિયમ મોલમાં આવેલી ethos કંપનીની માંથી 35 લાખની ઘડિયાળી ખરીદી હતી. આ ઘડિયાળમાં અનેક પ્રકારની ક્ષતિ જોવા મળી હતી. આ ક્ષતિ નિકળયા બાદ ગ્રાહકો Ethos કંપનીના મેનેજરે ઉગ્ર બોલાસાલ કરી હતી.જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.

પેલેડિયમ મોલમાં ખરીદી કરતા પહેલા સાવધાન

પેલેડિયમ મોલમાં આવેલી Ethos કંપનીએ એક વ્યકિત માટે મૂંબઈથી ડિલીવરી કરી હતી. આ ઘડિયાળ લેવા હું ખદ સ્ટોર પર આવ્યો હતો.આ સ્ટોર વાળા સ્કેન્ડ હેન્ડ ઘડિયાળ આપી હતી. આ શખ્સે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ ઘડિયાળ ખરીદો ત્યારે તેના પર રેપર સાથે પ્લાસીટકનું આવરણ હોય છે. પરંતુ આ ધડિયાળમાં એવું કંઈ જોવા મળ્યું ન હતું. ઉપરાંત ઘડિયાળ પર અનેક પ્રકારના સ્ક્રેચ પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના પછી ગ્રાહક અને ઘડિયાના સ્ટોર સાથે ઉગ્ર બબાલ પણ થઈ હતી.

ethos કંપનીની 35 લાખની ઘડિયાળ ક્ષતિગ્રસ્ત

આ સમગ્ર ઘટના ન્યુઝ રૂમના કેમેરામાં કેદ પણ થઈ હતી. આ ઘટના હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કોઈપણ વ્યક્તિ 35 લાખ રૂપિયાની વસ્તુ ખરીદતો હય તો કંપનીના સ્ટાફની જવાબદારી બને છે. ગ્રાહકને યોગ્ય વસ્તુ આપવી અથવા આ વસ્તુ ખરીદીયા પછી ક્ષતિ આવે તો સમયે સારી કરી આપવી પરંતુ આ ethos નામની કંપની ગ્રાહકને સુવિધા આપવાની બદલે તકરાર કરી રહી છે. તેથી તમામ મિત્રોને વિંનતી છે કે તેમી કોઈપણ વસ્તુ ખરીદ તા પહોલા તેને અનેક વાર તપાસીને વસ્તુ ખરીદો કારણ કે તેમાં અનેક પ્રકારની સમસ્યા જોવા મળી શકે છે.

Scroll to Top