Junagadh: જૂનાગઢમાં 22થી 26 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢમાં ચાલશે. આ મેળઆમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની મૂશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ પ્રશાસને ખાસ તૈયારી કરી છે.આ શિવરાત્રી દરમિયાન ભવનાથની તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો યોજાશે.શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ નાગા સાધુઓ મૃગીકૂંડમાં સ્નાન કરવાની ખાસ પરંપરા છે. આ વર્ષે મેળામાં એક રિશયન યુવતી સાધુ બની ગઈ છે.
Junagadh માં Shivratri ના મેળામાં આવેલા રશિયન યુવતી કેમ સાધ્વી બની ગઈ Mahashivratri 2025
