Raju Solanki: રાજકોટના વિંછીયામાં બે મહિના પહેલા કોળી સમાજના યુવાનની હત્યા થઈ હતી. આ હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા. ત્યાર બાદ ગુજરાત કોળી સમાજના આગેવાનો મેદાને આલ્યા છે. કોળી સમાજના આગેવાન Raju Solankiએ ન્યુઝ રૂમને ખાસ ઈન્ટરવ્યું આપ્યું હતું. જેમા તેને કોળી સમાજના ભવિષ્ય અંગે વતા કરી હતી. તથા રાજૂ સોંંલકી ભવિષ્યમાં શું કરશે તે પણ જણાવ્યું હતું.
Raju Solanki નો હુંકાર, કોળી ઠાકોર સમાજના મહા સંમેલનમાં મોટા નિર્ણય લેવાશે | Kuvarji Bavaliya
