DigvijaySinh Jadeja: ગોરી સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ Dinu Solanki ના આક્રરા પ્રહાર કર્યા હતા. આ બાદ રાજ્યમાં ખુબ જ ચર્ચા થઈ હતી. હવે સમગ્ર ઘટનાને લઈ DigvijaySinh Jadeja સમગ્ર ઘટનાને લઈ મૌન તોડ્યું છે. DigvijaySinh Jadeja એ કહ્યું કોઈપણ લોકોને મૂશ્કેલી પડી રહી છે. કોઈપણ નાગરીકને અન્યાય થયા તો મારૂ નામ આપી દેજો તેવું તેમને સ્ટોજ પરથી હુંકાર ભર્યો હતો.
Dinu Solanki ના પ્રહારો સામે Collector DigvijaySinh Jadeja એ મૌન તોડ્યું ! કરી નાખ્યો ખુલાસો
