Gandhinagar: ગાંધીનગરમાં ફરી TET-TAT પાસ ઉમેદવારોનું સોમવારે આંદોલન થવા જઈ રહ્યું છે. રાજ્યમાં TET-TAT પાસ કરેલા ઉમેદવાર સરકારી નોકરીની માંગ કરી રહ્યાી છે. તેના કારણે આ ઉમેદવાર આંદોલન કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આંદોલન થઈ રહ્યું છે. આ ઉમેદવારની એક જ માંગ છે કે અમે TET-TAT પાસ કરી છે. પરંતુ સરકર અમને કાયમી નોકરી આપતી નથી. હવે આ લોકોને સરકારી કાયમી નોકરી ન મળતા ફરી ગાંધીનગરમાં આંદોલન ચાલુ કર્યું છે.
Gandhinagar માં ફરી TET-TAT પાસ ઉમેદવારોનું સોમવારે આંદોલન | Yuvrajsinh Jadeja
