Rajkot: રાજકોટમાં બે દિવસ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલા આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજકો ફરાર થતા લગ્ન કરવા આવેલા વર અને કન્યાને મૂશ્કેલી પડ હતી. પરંતુ ત્યારબાદ રાજકોટ પોલીસે આ દંપતીના લગ્ર કરાવ્યા હતા. આ ઉપરાંત પોલીસે તથા શહેરના અન્ય આગેવાનોએ કરીયાવર તથા જમવાની સુવિધા પરી પાડી હતી.
Rajkot પોલીસે કરાવ્યા લગ્ન,સમૂહ લગ્નન આયોજકો ફરાર થતા Harsh Sanghavi એ શું કહ્યું સાંભળો
