Bjp Gujrat:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોંરબંદર ભાજપે ઉમેદવારોની કરી જાહેરાત, આ નામ જાણી શોકી જશો

Bjp Gujrat: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટીએ તૈયારી ચાલુ કરી છે. જ્યારે ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માં શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી જન શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) ચતુષ્કોણય બનવાની છે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ફેબ્રુઆરી 2025માં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ પોરબંદર જીલ્લાની નગરપાલિકાઓની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા છે.

પોરબંદર નગરપાલિકાના ઉમેદવારની જાહેરાત

ફેબ્રુઆરી 2025માં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં પોરબંદર જીલ્લાની ખાલી પડેલી 2 નગરપાલીકા સહિત તાલુકા પંચાપતની 1 ખાલી પડેલી બેઠકોનૂી પેટા ચૂંટણીના નક્કી થયેલ ઉમેદવારોના નામો નીચે મુજબ છે.

કુતયાણા નગરપાલિકાની સીટોના ઉમેદવારના નામોની યાદી


રાણાવાવ નગરપાલિકાની સીટોના ઉમેદવારના નામોની યાદી

18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે

રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

 

 

Scroll to Top