Bord Exam: ધો.10 અને 12 બોર્ડ પરીક્ષાનો રિપોર્ટ આવ્યો ચોંકવનારો, જાણીને હોશ ઉડી જશે

Bord Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા અગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધો.10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેટસ્ટિક્લી રિપોર્ટ જાહેર કરાયો છે. આ મુજબ આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે કૂલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે.જેમાં 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધુ આઈસોલેટેડ અને 39,600થી વધુ ખાનગી વિદ્યાર્થીઓ છે. લગભગ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીમાં ઘટાડો થયો છે.

આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા

આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓના આંકડાકીય માહિતી મૂજબ ધો. 10માં નિયમિત,રીપિટર,આઈસોલેટેડ,ખાનગી અને રીપિટર સહિત 8,92,882 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષની વાત કર્યતો ધો.10માં કૂલ 91,7687 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર,રીપિટર,ખાનગી અને આઈસોલોટેડ સહિત 42,3909 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીમાં 48,9279 ઓછા વિદ્યાર્થી નોંધાયા હતા. આ ઉપારંત ધોરણની 12 સાયન્સમાં નિયમિત, રિપિટર અને આઈસોલેટેડ સહિત કુલ 1,11,384 વિદ્યાર્થી નોંધાયા છે.કુલ 131987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

27. ફેબ્રુ.થી પરીક્ષા ચાલુ

ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે ગ્રુપવારની વાત કરીએ તો ગુર્પમાં કૂલ 38183 અને બી ગૃર્પમાં 66860 વિદ્યાર્થીઓ છે. આમ બી ગ્રૃર્પના વિદ્યાર્થીઓમાં મોટો ઘટાડો છે. ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં 61314 અને બેઝિક ગણિતમાં 784078 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.10-12માં વિષયવાર વિદ્યાર્થીઓ જોઈએ તો ધો.10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 6,71,220, ધો.12માં ગુજરાતી માધ્યમના 72356 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 339132 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સાયન્સમાં અંગ્રેજી માધ્યમના 29901 વિદ્યાર્થીઓ છે.

 

 

Scroll to Top