તારીખ:
– આ વર્ષે ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બર બપોરે 03:01 વાગ્યાથી શરૂ થઈને 7 સપ્ટેમ્બર સાંજે 05:37 વાગ્યા સુધી રહેશે.
પૂજા માટે શુભ સમય:
– 7 સપ્ટેમ્બરનાં રોજ પૂજાનો શ્રેષ્ઠ સમય: સવારે 11:03 થી બપોરે 01:34 સુધી (અભિજીત મુહૂર્ત).
અભિજીત મુહૂર્ત:
– ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપનાનો શુભ સમય: સવારે 11:54 થી 12:44 સુધી.
ગણેશ ચતુર્થી પૂજા યોગ:
– આ વર્ષે પૂજા રવિ અને બ્રહ્મ યોગમાં થશે.
– રવિ યોગ: સવારે 06:02 થી 12:34 સુધી.
– બ્રહ્મ યોગ: સવારથી 11:17 સુધી.
ચંદ્ર તરફ દ્રષ્ટિ ન કરવી જોઈએ
– ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનો દ્રષ્ટિ કરવું ટાળવું જોઈએ, કારણ કે આ દિવસે ચંદ્ર જોતા કલંક લાગે એવી માન્યતા છે.
ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી?
– ગણેશ ચતુર્થી ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ ઉજવવામાં આવે છે, જે ભગવાન ગણેશનો જન્મ દિવસ છે.