Ahmedabad: પત્રકારની ગર્જનાદમાં જગદીશ મહેતાનો ધડાકો, ગિરનારની ગંદકીના અનેક પુરાવા તૈયાર

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને લઈ વિવાદ થઈ રહ્યો છે.આજે પત્રકારની ગર્જનાદમાં જૂનાગઢ (Junagadh) થી લઈ સત્તાધાર સુધી આ વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી. જેમા ગુજરાતના દિગ્ગજ પત્રકારો અને ન્યુઝ ચેનલના હેડ આ ચર્ચામાં આવી પોતાના વાત રજૂ કરી હતી.આ ચર્ચાનો હેતુ ન્યુઝરૂમ ગુજરાત થકી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મંદિરની ગાદીના વિવાદ અને ત્યાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ લાખો શ્રદ્ધાળુઓનો આવાજ બની સનાતન ધર્મને બચાવવા માટેનો અમારો એક પ્રયાસ. જૂનાગઢ અને ત્યારબાદ સત્તાધાર વિવાદનો અંત કંઈ રીતે આવી શકે તે અંગે વિવિધ સવાલો પર ચર્ચા થઈ હતી. આજના પત્રકારોના ગર્જનાદમાં રોનક પટેલ (ABP અસ્મીતા ચેનલના હેડ) જગદીશ મહેતા (હેડલાઈન -ન્યૂઝના ગૃપ એડિટર) જેવો સનાતન ધર્મને લાંચન લાગતી ઘટનાઓ પર બરીકાયથી નજર રાખતા હોય છે. જુનાગઢના વિવાદ પછી ગિરનારને સાફ કરવાની મુહિમ બે ધડક અનેક પુરાવાનો પદ્દાફાશ કરતા હોય છે.મયુર જાની (ધ ગુજરત ચેનલના હેડ) મયુર માકડિયા (ઈનપુટ હેડ કેપીટલ ન્યુઝ) ભાર્ગવ પરીખ (સિનિયર પત્રકાર) અને જિગ્ના રાજગોર સિનિયરપત્રકાર અને ઝાંચી ચેનલના ડારેક્ટર હાજર રહ્યા હતા.

એકપણ વહીવટી તંત્રની જરૂર નથી

હેડલાઈન -ન્યૂઝના ગૃપ એડિટર જગદીશ મહેતા ગુજરાતના કોઈપણ જગ્યાએ સનાતન ધર્મમાં વિવાદ ચાલતો હોય તેમાં તેવો તટસ્થ પર્ણ રજૂઆત કરતા હોય છે. ત્યારે આજે (29-12-24) પત્રકારના ગર્જનાદમાં તેમણે કહ્યું કાર્યક્રમમાં એકપણ સાધુની જરૂર નથી.એકપણ વહીવટી તંત્રની જરૂર નથી.કહેવાતા સમર્થકની જરૂર નથી.આ કાર્ય ભાવિકો કરશે.ગીરનાર સોરઠી પરંપરાના છાજે એવો પરવીરાજ છે.ગીરનારમાં પરપ્રાંતિય અડ્ડો ચલાવી લેવામાં આવી નહીં.સોરઠી પરંપરા ચીલવનંત સાધુને વાંરવાર નમીયે જેના બદલે નહીં પ્રમાણ મેરૂ તો ડગે પણ મનડા ન ડગે નહીં. સોરઠી પરંપરાના સાધુમાં ફેર શું છે?, પરપ્રાંતિય મહેશગીરી બાપુ જેવા નથી.જ્યારે વધારે મળે તે પછાવી પાડવું.જેમ કે ગીરનારની દત્રાત્રય જગ્યા જ્યા તનસુખ ગીરી બાપુની ચાર પેઢી સેવા કરતી હતી. પરંતુ રોપ વે બનતા આ જગ્યા મહેશગીરી બાપુ પડાવા માંગે છે.સોરઠી પરંપરામાં બ્રહ્મગિરી બાપુ, વિશુધ્ધાનંદ બાપુ, વસંતગિરીજી બાપુ થઈ ગયા છે.

ગીરનારમાં પરપ્રાંતિય અડ્ડો ચલાવી લેવામાં આવી નહીં

ગીરીચ કોટેસા સાથે સંબધ હતો ત્યાસુધી તે સોનાના હતા. લીલી પ્રરીક્રમાં કરવામાં દશ લાખ લોકો દશરૂપિયા આપે તોય કેટલા રૂપિયા થાય. આવા તો ગીરનારમાં 23થી વધુ કાર્યક્રમ થાય છે. તો કેટલા રૂપિયા થાય.તમને વાંધો પડે એટલે તમે બીજાને હરામી કહો છો.આવી ઘટના પ ઈશ્વરના સૂર્યના સાક્ષીએ ચાલવું જોઈએ.આપણે જે ધર્મ યુદ્ધ કરવા નિકળીયા છીયે તેમા વિચલિત થવું ના જોઈએ.

Scroll to Top