હવામાન પરિસ્થિતિ:
અમદાવાદમાં માં થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં તમામ માર્ગો પર પાણી ભરાઈ ગયું છે. આ સ્થિતિ સામાન્ય ચોમાસાના વરસાદ કરતાં વધુ ભયાવહ હતી. આકસ્મિક વધારાના વરસાદે AMC તંત્રની પોલ ખોલી નાખી હતી.
મુખ્ય માર્ગો જેમ કે આશ્રમ રોડ, એસજી હાઈવે વગેરેને પાણીમાં પૂરી રીતે ડૂબી ગયા. વાહનોવાહનોની અવરજવર અને ટ્રાફિકમાં ભારે વિલંબ સર્જાયો.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે,અને આવી સ્થિતિમાં પણ અમદાવાદના કોઈ નેતાઓ લોકોની વહારે આવ્યા નથી.
શા માટે અમદાવાદમાં થોડા વરસાદમાં પણ વધારે પાણી ભરાય છે?
આડેધડ બાંધકામ,AMC ના બાંધકામ શાખાનો ભ્રષ્ટાચાર અને નેતાઓની કામચોરી આ માટે જવાબદાર છે.