Gir Somnath :- ગીર સોમનાથમાં ખેડૂતો બાદ માછીમારો હવે મેદાને આવ્યા છે. હજારો બોટો વેરાવળ બંદરે લંગારી દેવામાં આવી છે. માછીમારોએ પોતાની વેદના જણાવતા કહ્યું કે, 4 થી 5 લાખનું એક માછીમારને નુકસાન થયું છે. ત્યારે પોતાની વેદના વ્યક્ત કરતા શું જણાવ્યું સાંભળો…
Gir Somnath : કમોસમી વરસાદને લઇ ખેડૂતો બાદ માછીમારો મેદાને કહ્યું, ”સરકાર અમને પણ સહાય આપે”



