વાવ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ભાજપ સામે ઉતરીયા છે. માવજી પટેલે કહ્યું કે વાવની જનતા મારી સાથે છે. દરેક સમાજ માટે મારે કામ કરવાના છે. વાવની જનતા આ ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપને નહીં પરતું બેટ પર બટન દબાવી મને જીતાડવાના છે. એક સભામાં તેમણે કહ્યું હતું કે, ઠાકોર, પટેલ,ચૌધરી, દલિત તથા તમામ સમાજના લોકો વાવમાં પરીવર્તન ઈચ્છે છે.
Mavji Patel Vavમાં SIX મારશે કે ક્લીન બોલ્ડ થશે
