BJP Gujarat: ભાવનગર BJPમાં આંતરિક વિખવાદની ચરમસીમા

BJP Gujarat

BJP Gujarat: ભાવનગર હાલમાં ભાજપની આંતરિક જૂથબંધીના ઘોર વિવાદમાં ફસાઈ ગયું છે. શહેરના Mayor Bharat Barad દ્વારા સોશિયલ મીડિયા પર કરાયેલ પોસ્ટ લોકલથી રાજકીય વર્તુળો સુધી ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો – Patidar Samaj: સરદારધામમાં વિદ્યાર્થીઓ સાથે આવું થાય છે?

BJP Gujarat: ભરત બારડે એક સ્પષ્ટ સંદેશો આપતાં જણાવ્યું કે: “મારે પર ખોટું દબાણ કરાતું હતું, હવે સહન નહીં થાય. જો આ દબાણ ચાલુ રહેશે તો હું આત્મવિલોપન સુધી જઈ શકું.” આવું જાહેરમાં નિવેદન આપનારા તેઓ પ્રથમ મેયર બન્યા છે જેને લઈને સમગ્ર શહેર અને પાર્ટી હોશમાં આવી છે.

Scroll to Top