Visavadar ના હડમતીયા ગામે ચાલી રહેલા સ્થાનિક વિવાદને કારણે તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. મામલો એવા મુદ્દે પહોંચી ગયો છે કે આમ આદમી પાર્ટીના નેતા Gopal Italia અને ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા હવે ખુલ્લા આમને સામને આવી ગયા છે.
આ પણ વાંચો – Gopal Italia :- વિસાવદરમાં બેલા વિવાદમાં મોટા સમાચાર, બબાલ બાદ પણ વિવાદ યથાવત
Visavadar ના હડમતીયા ગામમાં રહેતા બે ભાઈઓ વચ્ચે ચાલતો વિવાદ હવે રાજકીય જમાવટ પામી રહ્યો છે. ભાજપના સ્થાનિક નેતા પ્રવીણ સોજીત્રાએ ગોપાલ ઈટાલિયા પર આકરા આક્ષેપો કરતાં જણાવ્યું કે, “એ ગામમાં શાંતિ ન રહે એવી મન્શા સાથે આવે છે. ભાઈઓના નાના ઝઘડામાં ઇટાલિયા ખોટા પડ્યા છે અને તણાવ ઊભો કરે છે.”