Gondal :- અમિત ખુંટ કેસમાં મોટો વળાંક, એડવોકેટ ભૂમિકા પટેલનો મોટો ખુલાસો…

Gondal : ગોંડલથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમિત ખુંટ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  સગીરાના એડવોકેટ સામે ફરિયાદનો મામલો હવે મોટો ખુલાસો થયો છે.  ગોંડલ પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ હોવાનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારે હવે એડવોકેટ ભૂમિકા પટેલે સોશિયલ મીડિયામાં વિડિઓ બનાવ્યો છે.  સગીરાની ઓળખ છતી થવાની વાત સામે આવી હતી.  ભૂમિકા પટેલે રાજકોટ કોર્ટમાં અધિકારીઓ સામે ફરિયાદ કરી છે. ત્યારે હવે એડવોકેટ ભૂમિકા પટેલના ખુલાસાથી આ કેસમાં મોટો વળાંક આવ્યો છે.

Scroll to Top