ખંભાળિયા AAP – તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખંભાળિયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં AAPના ભુવા ધુણ્યા હતા અને પછી… બોલવાનું શરૂ કર્યું હતું કે, હું ઈન્દિરા ગાંધી છું .. ઈન્દિરાબેન.. પછી જોવાજેવી થઈ હતી.
AAP :- હું ઈન્દિરા ગાંધી, ઈન્દિરાબેન…AAP ના ભુવા ધૂણ્યા અને પછી…
