Gujarat Congress: તુષાર ચૌધરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે શું કહ્યું?

Gujarat Congress

Gujarat Congress: ગુજરાતના રાજકારણમાં અનેક મોટા ફેરફારોની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી એટલા માટે થાય છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ક્યારેક ગુજરાત પ્રવાસે આવે, કોંગ્રેસના લીડર એવા Rahul Gandhi પણ ગુજરાતમાં અનેક વખત આવે છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે. પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવે છે. ત્યારે ફરીથી એ ચર્ચાઓ વહેતી થાય કે શું ગુજરાતની રાજનીતિમાં કોઈ મોટા ફેરફાર થવાના છે. પણ ફરીથી આ ચર્ચાઓનો અંત આવે છે. કોઈ ફેરફાર ન થાય અને પછી નેતાઓ એવી રાહ જોતા રહે કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ક્યારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે. ત્યારે આ અંગે વિપક્ષના નેતા Tushar Chaudhary ને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યું તે પણ સાંભળીયે.

આ પણ વાંચો – Ribda: હાર્દિકસિંહનો ગુનાહિત ઇતિહાસ તો જુઓ

Scroll to Top