Weather Tracker: જુલાઈના અંત સુધી ગુજરાતમાં મેઘ તાંડવ!

Weather Tracker

Weather Tracker: ગુજરાતમાં એક તરફ મોનસૂન ફરી સક્રિય બન્યું છે અને બીજી તરફ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતી એક સિસ્ટમ તથા મોનસૂન ટ્રફના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. IMD Ahmedabad ના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

 આ પણ વાંચો – Paresh Dhanani: પોલીસની બેદરકારીથી નિર્દોષનો જીવ ગયો?

Scroll to Top