બોટાદ શહેરના પૂર્વ AAP પ્રમુખ કાળુભાઇ રાઠોડે ધારાસભ્ય Umesh Makwana સામે ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર રાઠોડનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તેઓ Umesh Makwana ની કામગીરી અને વર્તન અંગે ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા હતા. હવે આ અંગે ઉમેશ મકવાણાએ મોટો ખુલાસો કર્યો છે. શું કહ્યું ઉમેશ મકવાણાએ સાંભળો વિસ્તારથી નીચે દર્શાવેલા વીડિયોમાં
આ પણ વાંચો – Umesh Makwana: પૂર્વ શહેર AAP પ્રમુખે લગાવ્યા મોટા આરોપ