School Scam: ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અમે મુલાકાત લીધી હતી. ખાસ તો પ્રાથમિક શાળા, કન્યા શાળા બધીની મુલાકાતો લીધી હતી. ત્યારે સૌથી મોટા કૌભાંડ વિશે આપને જણાવું છે. શું છે આ સ્કેમ જેના વિશે લગભગ કોઈને ખ્યાલ પણ નથી. ત્યારે આ કૌભાંડની તમામ માહિતી મેળવો નીચે દર્શાવેલા વીડિયોમાં.
આ પણ વાંચો – Gopal Italia ને ધમકી બાદ ફરી ડેરી સામે બાયો ચડાવી?