Gadhada: આ ધારાસભ્ય પર લાગ્યા ગંભીર આરોપ

Gadhada

ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને જ્યાં BJP ની અંદરો અંદરનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં Gadhada ના ધારાસભ્ય Shambhunath Tundiya સામે એક મોટો આરોપ લગાડવામાં આવ્યો છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ગંભીર આરોપ લગાવ્યો છે. Shambhunath Tundiya ની આસપાસ ચારથી પાંચ વ્યક્તિઓ ફરતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. તે લોકો કંઈક ખોટું કરતા હોવાનો વાત ચર્ચાઈ રહી છે.

શંભુનાથના નામથી ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લગાડી રહ્યા છે. કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ લગાડ્યો આરોપ ભાજપનો આંતરિક વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ભાવનગરના લીમડા ગામે નવા જે સરપંચો ચૂંટાયા તેમનો એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા.

આ પણ વાંચો – PT Jadeja: આજે જેલમાંથી આવશે બહાર!

Scroll to Top