મોરે મોરાની લડાઈ હવે શાંત થઈ ગઈ છે. અત્યાર સુધી Kanti Amrutiya vs Gopal Italia જોવા મળતા હતા. પરંતુ હવે Kanti Amrutiya ના દીકરાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી છે. તેમણે કહ્યું છે કે હજુ પણ અમે તૈયાર છે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા માટે તૈયાર હોય તો અમે હજુ પણ તૈયાર છીએ. કાંતિ અમૃતિયાના પુત્રએ ઇટાલિયા સામે ખૂબ મોટા આરોપો લગાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ચેલેન્જ આપી હતી તેવું કાંતિ અમૃતિયાના પુત્ર છે તેમણે નિવેદન આપ્યું છે. દેડકાની જેમ આ બધા બહાર આવી રહ્યા હોવાની વાત કાંતિ અમૃતિયાના પુત્ર દ્વારા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Vadodara : અણઘડ તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન! ગંભીરા બ્રિજ પર ચણી દીધી દીવાલ