Gopal Italia: શું રાજીનામુ આપશે? ઈસુદાન ગઢવીએ કર્યો ખુલાસો

Gopal Italia

આજે સૌથી મોટો દિવસ ગાંધીનગરની અંદર આજે હાઈવોલ્ટેજ ડ્રામા થયો છે. Kanti Amrutiya એ પોતાના સમર્થકો અને ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhavi નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. ઈસુદાન ગઢવીનો ન્યુઝરૂમ પર સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે Gopal Italia રાજીનામું નથી આપવાના. ઇટાલિયા રાજીનામું નહીં આપે.

આ પણ વાંચો – Kanti vs Gopal: એક જુવાનિયાએ બંનેને આપી સલાહ

Scroll to Top